અપિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપિ

ક્રિયાવિશેષણ

  • 1

    પણ; વળી.

મૂળ

सं.