અપીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપીલ

સ્ત્રીલિંગ

  • 1

    આગ્રહભરી વિનંતી; અનુરોધ.

  • 2

    ફાળા માટેની માગણી કે વિનંતી.

  • 3

    નીચલી અદાલતના ચુકાદા સામે ઉપરી અદાલતને અરજી.

મૂળ

इं.