અપીલમાં જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપીલમાં જવું

  • 1

    કેસની અપીલ થવી, (માણસે) અપીલ કરવી, અપીલ કોર્ટમાં જવું.