અપોશણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપોશણ

નપુંસક લિંગ

  • 1

    અપુશાન; ભોજનને આરંભે અને અંતે જે આચમન કરવું તે.

  • 2

    ભોજનની શરૂઆતમાં પીરસાતો થોડો ભાત.

મૂળ

सं. आपोशान