અપોહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપોહ

પુંલિંગ

  • 1

    શંકા દૂર કરવી-નિવારવી તે.

  • 2

    ઊહ કે તર્ક સામેનો તર્ક કે તે બાજુની દલીલ.

મૂળ

सं.