અપૌરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપૌરુષ

વિશેષણ

  • 1

    બાયલું.

  • 2

    મનુષ્યકૃત નહિ એવું; ઈશ્વરકૃત.

મૂળ

सं.

અપૌરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપૌરુષ

નપુંસક લિંગ

  • 1

    બાયલાપણું.