અપૌરુષેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપૌરુષેય

વિશેષણ

  • 1

    અપૌરુષ; બાયલું.

  • 2

    મનુષ્યકૃત નહિ એવું; ઈશ્વરકૃત.

નપુંસક લિંગ

  • 1

    બાયલાપણું.

મૂળ

सं.