અફઘાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અફઘાન

વિશેષણ

  • 1

    એ નામની એક પ્રજાનું; કાબુલી.

પુંલિંગ

  • 1

    એ નામની એક પ્રજાનું; કાબુલી.

મૂળ

फा.