અફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અફર

વિશેષણ

  • 1

    નિશ્ચિત; ફરે નહિ એવું.

  • 2

    પાછું ન ફરે એવું.

મૂળ

અ+ફરવું