અફરતફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અફરતફર

સ્ત્રીલિંગ

  • 1

    તફડંચી; ગોટાળો; આઘું પાછું કે અહીંનું તહીં થઈ જવું તે.

મૂળ

अ. इफ्रात तफ्रीत