અફરાતફરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અફરાતફરી

સ્ત્રીલિંગ

  • 1

    ઊથલપાથલ; ફેરબદલી.

  • 2

    ગોટાળો; ઘાલમેલ.

મૂળ

જુઓ અફરતફર