અફરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અફરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વધુ ખાવાથી અકળાવું; આફરો ચડવો.

મૂળ

જુઓ આફરો