અફલાતૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અફલાતૂન

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની પ્લેટો.

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક આફલાતૂન; સર્વોત્તમ; સુંદર.

મૂળ

अ.