ગુજરાતી

માં અફળની 2 મુખ્ય વ્યાખ્યા છે: અફળ1અફળ2

અફળ1

વિશેષણ

  • 1

    નિષ્ફળ; નકામું.

  • 2

    વાંઝિયું.

મૂળ

જુઓ અફલ

ગુજરાતી

માં અફળની 2 મુખ્ય વ્યાખ્યા છે: અફળ1અફળ2

અફળ2

વિશેષણ

  • 1

    અફલ; ફળ વિનાનું.

મૂળ

सं.