અફાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અફાટ

વિશેષણ

  • 1

    ખૂબ વિશાળ; અસ્ખલિત; અપાર, અનંત વિસ્તારવાળું.

ક્રિયાવિશેષણ

  • 1

    ખૂબ વિશાળ; અસ્ખલિત; અપાર, અનંત વિસ્તારવાળું.