ગુજરાતી

માં અબજની 4 મુખ્ય વ્યાખ્યા છે: અબજ1અબૂજ2અબ્જ3અંબુજ4

અબજ1

વિશેષણ

 • 1

  અબ્જ-સો કરોડ સંખ્યા.

ગુજરાતી

માં અબજની 4 મુખ્ય વ્યાખ્યા છે: અબજ1અબૂજ2અબ્જ3અંબુજ4

અબૂજ2

વિશેષણ

 • 1

  બૂજ વગરનું; કદર વિનાનું; અગુણજ્ઞ.

મૂળ

અ+બૂજવું

ગુજરાતી

માં અબજની 4 મુખ્ય વ્યાખ્યા છે: અબજ1અબૂજ2અબ્જ3અંબુજ4

અબ્જ3

વિશેષણ

 • 1

  સો કરોડ.

ગુજરાતી

માં અબજની 4 મુખ્ય વ્યાખ્યા છે: અબજ1અબૂજ2અબ્જ3અંબુજ4

અંબુજ4

વિશેષણ

 • 1

  પાણીમાં ઊપજેલું.

પુંલિંગ

 • 1

  અબ્જ-સો કરોડ સંખ્યા.

મૂળ

सं. अब्ज

પુંલિંગ

 • 1

  તેની સંખ્યા.

નપુંસક લિંગ

 • 1

  કમળ.

નપુંસક લિંગ

 • 1

  જલજ; કમળ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  ચંદ્ર.