અબૂઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબૂઝ

વિશેષણ

 • 1

  અબોધ; અણસમજુ.

 • 2

  મૂર્ખ.

 • 3

  દુનિયાના જ્ઞાન વિનાનું; હલેતું.

 • 4

  બોધનો અભાવ; અજ્ઞાન.

મૂળ

सं. अबुद्घ, प्रा. अबुज्झ