ગુજરાતી

માં અબ્દની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબ્દ1અંબુદ2

અબ્દ1

પુંલિંગ

  • 1

    વાદળ.

ગુજરાતી

માં અબ્દની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબ્દ1અંબુદ2

અંબુદ2

પુંલિંગ

  • 1

    વાદળ.

નપુંસક લિંગ

  • 1

    વાદળ.

  • 2

    વર્ષ.

  • 3

    એક વનસ્પતિ-નાગરમોથ.

મૂળ

सं.