અબદાગીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબદાગીરી

સ્ત્રીલિંગ

  • 1

    છત્ર (રાજામહારાજા ઇ૰ માનસૂચક ઓઢે છે કે રાખે છે તે).

મૂળ

म. अबदागीर; फा. आफ्ताब+गीरी