અબદાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબદાલી

પુંલિંગ

  • 1

    ધર્મી પુરુષ.

  • 2

    જગતને ટકાવી રાખનાર સિત્તેર ઓલિયા ઇસ્લામમાં મનાય છે તે દરેક.

મૂળ

अ.