અબ્બાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબ્બાસી

વિશેષણ

  • 1

    એ નામના વંશનો (ખલીફ).

  • 2

    જાંબુડિયા અથવા રતાશ પડતા વાદળી રંગનું.