ગુજરાતી

માં અબરૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: અબરૂ1અબૂર2અંબર3

અબરૂ1

સ્ત્રીલિંગ

 • 1

  આંખની ભમર; ભ્રુ.

મૂળ

फा. अब्रू

ગુજરાતી

માં અબરૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: અબરૂ1અબૂર2અંબર3

અબૂર2

વિશેષણ

 • 1

  પુષ્કળ.

ગુજરાતી

માં અબરૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: અબરૂ1અબૂર2અંબર3

અંબર3

નપુંસક લિંગ

 • 1

  આકાશ.

 • 2

  વસ્ત્ર.

 • 3

  કસબી બુટ્ટાવાળી રેશમી સાડી.

 • 4

  એક સુગંધી પદાર્થ.

મૂળ

सं.