અબ્રહ્મણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબ્રહ્મણ્ય

વિશેષણ

  • 1

    બ્રાહ્મણને ન છાજે એવું.

નપુંસક લિંગ

  • 1

    પાપકૃત્ય.

મૂળ

सं.