અબરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબરી

સ્ત્રીલિંગ

  • 1

    (પૂંઠા માટે વપરાતો) ચિતરામણવાળો રંગીન એવો એક પ્રકારનો કાગળ; 'માર્બલ પેપર'.

મૂળ

फा.