અબસાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબસાત

ક્રિયાવિશેષણ

  • 1

    આ ઘડીએ; હમણાં; અત્તરસાત.

મૂળ

हिं. अ + अ. साअत =કલાક