ગુજરાતી

માં અબાની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબા1અંબા2

અબા1

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો ડગલો કે ઝબ્બો.

મૂળ

अ.

ગુજરાતી

માં અબાની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબા1અંબા2

અંબા2

સ્ત્રીલિંગ

  • 1

    મા.

  • 2

    (सं.) દુર્ગા.

મૂળ

सं.