અંબાડ ચડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંબાડ ચડવો

 • 1

  અંબાટ.

 • 2

  આંખમાં તીવ્ર ઔષધ નાખ્યા પછી અમુક વખત સુધી તેની જે અસર પહોંચે છે તે.

 • 3

  સોજો કે તેથી થતો તાડો.

 • 4

  કાઠિયાવાડી લાક્ષણિક (ધન કે સત્તા ઇ૰નો) મદ; ખુમારી.