ગુજરાતી

માં અબારુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબારું1અંબાર2

અબારું1

નપુંસક લિંગ

  • 1

    અંધેર; અંધાધૂંધી.

ગુજરાતી

માં અબારુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબારું1અંબાર2

અંબાર2

પુંલિંગ

  • 1

    ઢગલો; ભંડાર.

મૂળ

अ. इंबार