અંબિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંબિકા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અંબા ભવાની.

  • 2

    ધૃતરાષ્ટ્રની માતા.

  • 3

    એક નદી.

મૂળ

सं.