અબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબી

ક્રિયાવિશેષણ

  • 1

    અબઘડી; હમણાં જ; આ ક્ષણે જ.

મૂળ

हिं.