અબોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબોટ

પુંલિંગ

  • 1

    રસોઈ અને જમવાની જગાને છાણમાટીથી લીંપવી તે.

  • 2

    શુદ્ધ અથવા અભડાયા વિનાની દશા.

  • 3

    નાહ્યા વિના જ્યાં જવાય કે અડકાય નહિ એવું સ્થળ.

મૂળ

અ+બોટવું? સર૰म. अबोट (વિ૰=અસ્પૃષ્ટ; ઉપયોગમાં ન આણેલું )