અબોટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબોટિયું

નપુંસક લિંગ

  • 1

    રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી, શણનું કે ઊનનું વસ્ત્ર.