અબોટ દેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબોટ દેવો

  • 1

    અબોટ કરવો; (રસોડું ચૂલો ઇ૰) લીંપી કરીને સાફ કરવું.