અબોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબોલ

વિશેષણ

  • 1

    બોલી ન શકાય તેવું.

  • 2

    મૂંગું; ચૂપ.

  • 3

    બેભાન.

મૂળ

અ+બોલવું