અભુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભુક્ત

વિશેષણ

  • 1

    અણભોગવ્યું.

  • 2

    અણબોટ્યું.

  • 3

    નહિ જમેલું.

મૂળ

सं.