અભક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભક્ષ્ય

વિશેષણ

  • 1

    ન ખાવા જેવું; શાસ્ત્રમાં જે ખાવાનો નિષેધ છે તેવું.

મૂળ

सं.