અભક્ષ્યભક્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભક્ષ્યભક્ષણ

નપુંસક લિંગ

  • 1

    ન ખાવા જેવું ખાવું તે; શાસ્ત્રમાં જે ખાવાનો નિષેધ છે તેવું ખાવું તે; માંસાહાર.