અભક્ષાભક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભક્ષાભક્ષ

પુંલિંગ

  • 1

    અભક્ષ્ય ભક્ષણ; ન ખાવા જેવું ખાવું તે; શાસ્ત્રમાં જે ખાવાનો નિષેધ છે તેવું ખાવું તે; માંસાહાર.