અભૂજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભૂજ

વિશેષણ

  • 1

    અબૂઝ; અણસમજુ.

  • 2

    મુર્ખ.

  • 3

    દુનિયાના જ્ઞાન વિનાનું; હલેતું.

  • 4

    બોધનો અભાવ; અજ્ઞાન.