અભડાયેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભડાયેલું

વિશેષણ

  • 1

    મૃત્યુ કે સૂતકને કારણે અસ્પૃશ્ય બનેલું.

  • 2

    અસ્પૃશ્યને સ્પર્શ કરવાથી અપવિત્ર બનેલું.