અભડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અશુચિ કે અપવિત્ર થવું; તેથી અસ્પૃશ્ય ગણાવું; અભડાયેલા થવું.

  • 2

    (સ્ત્રીએ) દૂર બેસવું.