અભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભેદ

વિશેષણ

  • 1

    ભેદરહિત; એકરૂપ; અભિન્ન.

પુંલિંગ

  • 1

    એકરૂપતા; અદ્વૈત.

મૂળ

सं.