અભ્યંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યંગ

પુંલિંગ

  • 1

    શરીરે તૈલાદિ સુગંધીદાર પદાર્થો ચોળાવવા તે.

મૂળ

सं.