અભ્યુત્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યુત્થાન

નપુંસક લિંગ

  • 1

    માનાર્થે ઊભા થવું તે.

  • 2

    ઉત્કર્ષ.

મૂળ

सं.