અભ્યંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યંતર

વિશેષણ

 • 1

  અંદરનું.

નપુંસક લિંગ

 • 1

  અંદરનો ભાગ.

 • 2

  અંતર; મન.

ક્રિયાવિશેષણ

 • 1

  અંદર; મનમાં.

મૂળ

सं.