અભ્યુદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યુદય

પુંલિંગ

  • 1

    ઉન્નતિ; આબાદી.

  • 2

    કલ્યાણ; શ્રેય.

મૂળ

सं.