અભ્યુદયાધિક્યવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યુદયાધિક્યવાદ

પુંલિંગ

  • 1

    ઉપયુક્તતાવાદ; ઉપયોગી તે જ સારું એવો મત; જાહેર સેવાનો એકમાત્ર હેતુ, વધારેમાં વધારે સંખ્યાનું વધારેમાં વધારે ભલું કરવું એવો મત; 'યુટિલિટેરિયેનિઝમ'.