અભ્યસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યસ્ત

વિશેષણ

  • 1

    વારંવાર કરી જોયેલું.

  • 2

    મહાવરાવાળું; ટેવાયેલું.

  • 3

    અભ્યાસથી જાણેલું કે અભ્યાસ કરાયેલું.

મૂળ

सं.