અભ્યાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યાગત

વિશેષણ

  • 1

    પાસે આવેલું.

મૂળ

सं.

અભ્યાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભ્યાગત

પુંલિંગ

  • 1

    અતિથિ; પરોણો.

  • 2

    ભિક્ષુ.