અભયારણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અભયારણ્ય

નપુંસક લિંગ

  • 1

    પશુપક્ષીઓ નિર્ભય રીતે ફરી શકે તેવો આરક્ષિત વિસ્તાર; 'સૅન્કચ્યુરી'.

મૂળ

सं.